પશુપાલનNakum Harish
અરે વાહ, ઘર આંગણે આવશે મોબાઈલ પશુ દવાખાનું !
🚑 ખેડૂત મિત્રો, આજે આ વિડિઓમાં સરકારની નવી સેવા શરુ થયેલ છે, તો આ સેવાનો લાભ દરેક ખેડૂત મિત્ર અને પાશુપાલકોને મળે તે માટે ઘર આંગણે પશુ દવાખાનું આવે છે તે સેવાની વધુ માહિતી માટે આ વિડિઓને અંત સુધી જુઓ ! સંદર્ભ : Nakum Harish, આપેલ માહિતી ને લાઈક 👍કરી, કોમેન્ટ કરી વધુ ને વધુ મિત્રો ને શેર કરો.
22
13
અન્ય લેખો