યોજના અને સબસીડીKISAN YT NEWS
અરે વાહ! ખાતર ખરીદવા પર 1 લાખ રૂપિયાનો અકસ્માત વીમો !
ખેડુત ભાઈઓ, આજના કૃષિ જ્ઞાન માં આપણે જાણીશું 'ખાતર તો ખાતર વીમો પણ સાથે' કંપનીની યોજના વિશે જાણીશું. ખાતરના એક બેગ પર 4000 રૂપિયાનો વીમો મળે છે. ખેડૂતને વધુમાં વધુ 25 કટ્ટા પર 1 લાખ રૂપિયાનું વીમા કવચ મળે છે. આ વીમા પ્રીમિયમ સંપૂર્ણ રીતે ઇફકો દ્વારા ચૂકવવામાં આવે છે. તેની વિગતવાર માહિતી જાણવા માટે અંત સુધી વિડિઓ જુઓ. 👉 એગ્રોસ્ટાર કૃષિ જ્ઞાન ને ફોલો કરવા માટે ulink://android.agrostar.in/publicProfile?userId=558020 ક્લિક કરો. સંદર્ભ : KISAN YT NEWS આપેલ માહિતી ને લાઈક 👍કરી વધુ ને વધુ શેર કરી અન્ય મિત્રો ને માહિતીગાર કરો.
67
8