કૃષિ વાર્તાRural Startups
અરે વાહ ! ઓપરેશન ગ્રીન યોજના અંતર્ગત પાકના ભાડા પર 50% સબસિડી !
નમસ્કાર ખેડૂત મિત્રો ઓપેરશન ગ્રીન યોજના હેઠળ, જો હવે ખેડુતો તેમના પાક, ફળો અને શાકભાજી એક જગ્યાએથી બીજી જગ્યાએ વેચવા માટે લઈને જાય છે, તો સરકાર હવે પરિવહન સેવાને 50 ટકા સબસિડી આપશે. સરકાર ઓપરેશન ગ્રીન યોજના અંતર્ગત હવે ખેડૂતો ને શાકભાજી, ફળ ના પરિવહન અને સંગ્રહ માટે 50 ટકા સબસિડી આપશે.તેની વિસ્તૃત માહિતી જાણવા માટે આ વિડિઓ અંત સુધી જુઓ. સંદર્ભ : Rural Startups આપેલ માહિતી ને લાઈક 👍કરી વધુ ને વધુ મિત્રો સાથે અવશ્ય શેર કરો.
35
0
અન્ય લેખો