યોજના અને સબસીડીનકુમ હરીશ
અરે વાહ,શું વાત છે સેન્દ્રીય ખાતર બનાવવા મદ રહી છે સહાય !!
વર્મી કમ્પોસ્ટ,રેસીડ્યું ટેસ્ટીંગ,કન્વર્ઝન સમય, પેક હાઈસ જેવી અલગ -અલગ તબક્કામાં મળી રહી છે સરકાર દ્રારા સહાય તો ચાલો જાણીએ સંપૂર્ણ માહિતી કેટલી મળશે સહાય અને ક્યાંથી ફોર્મ ભરી શકાઈ તેના વિશે ની સંપૂર્ણ માહિતી.
સંદર્ભ : નકુમ હરીશ
આપેલ માહિતી ને લાઈક 👍કરી વધુ ને વધુ શેર કરી અન્ય મિત્રો ને માહિતીગાર કરો.