યોજના અને સબસીડીનકુમ હરીશ
અરે વાહ...ટપક સિંચાઈ પર મળી રહી છે સહાય !!
👉બાગાયતી પાકો ની ખેતી કરતા હોય અને ડ્રીપ સિસ્ટમ લગાવી હોય તો મળી રહી છે અલગ-અલગ સહાય.તો જાણો વિડીયો દ્રારા કોને મળશે અને કેટલી મળશે સહ્ય.
સંદર્ભ : નકુમ હરીશ
આપેલ માહિતી ને લાઈક 👍કરી વધુ ને વધુ શેર કરી અન્ય મિત્રો ને માહિતીગાર કરો.