જુગાડએગ્રોસ્ટાર
અરે વાહ,ખેડૂતે બનાવ્યું કપાસ ના કાલા વીણવા નું મશીન!!
🤔ગુજરાતના પાટડી તાલુકાના ખરવાડા ગામના પ્રગતિશીલ ખેડૂત નટુભાઈ વાઢેર કે જેમણે માત્ર ૧૨ ચોપડીનો અભ્યાસ કર્યો છે ત્યારે તેમણે ૧૮ વર્ષની મહેનત બાદ ટ્રેક્ટર પર કપાસના કાલા વીણવાનું મશીનની ક્રાંતિકારી શોધ કરી છે.
🤔આ ક્રાંતિકારી શોધ ૧ કલાકમાં ૩ વીઘા જમીનમાં ૪૫ થી વધુ મણ વીણાટ કરી શકે છે.
ત્યારે કપાસના કાલા વણાટની કિંમત પહેલા જેટલી ઊંચી નથી.સાહસિક ખેડૂત નટુભાઈ દ્વારા બનાવવામાં આવેલ આ મશીન અડધા લિટર ડીઝલ વડે ૪૫ મણ કાલા વીણી શકે છે.
સંદર્ભ :- એગ્રોસ્ટાર
આપેલ માહિતી ને લાઈક 👍કરી વધુ ને વધુ ખેડૂત મિત્રો ને શેર કરો.