AgroStar
બધા પાક
કૃષિ જ્ઞાન
કૃષિ ચર્ચા
એગ્રી દુકાન
મોન્સૂન સમાચારNews18 Gujarati
અરે બાપ રે ! ભરશિયાળે વરસાદની આગાહી !
હવામાન નિષ્ણાંત અંબાલાલા પટેલે આગાહી કરી છે કે રાજ્યમાં ભર શિયાળે વરસાદ વરસી શકે છે. ફેબ્રુઆરી માસમાં વેસ્ટર્ન ડિસ્ટર્બન્સ સક્રિય થશે જેના કારણે ઉત્તરભારતથી માંડીને રાજ્યના વાતાવરણમાં પલટો જોવા મળશે. કઈ તારીખ માં અને ક્યાં વિસ્તાર માં આ મુશીબત આવવાની છે ચાલો તો જાણીયે આ હવામાન સમાચાર માં ! સંદર્ભ :News18 Gujarati, આપેલ માહિતી ને લાઈક 👍કરી વધુ ને વધુ શેર કરી અન્ય મિત્રો ને માહિતીગાર કરો.
75
38
અન્ય લેખો