કૃષિ જુગાડ Adersh Kissan
અરે જોરદાર, ખાતર આપવા માટેનો જુગાડ !
😇 ખેડૂત ભાઈઓ, તમે ઘણા બધા જુગાડ જોયા હશે જે ટ્રેકટર, નિંદામણ માટેના પણ આ કંઈક નવું જુગાડ છે જે ખેતરમાં ખાતર આપવામાં મદદ કરે છે ખાતર તો કોઈ પણ પાકમાં જરૂરિયાત મુજબ ખેડૂત મિત્રો આપતા હોય છે, તો આ જુગાડના વધુ માહિતી માટે જુઓ સંપૂર્ણ વિડિઓ ! 👉 એગ્રોસ્ટાર કૃષિ જ્ઞાન ને ફોલો કરવા માટે ulink://android.agrostar.in/publicProfile?userId=558020 ક્લિક કરો. 👉 સંદર્ભ : Adersh Kissan. આપેલ માહિતી ને લાઈક 👍કરી વધુ ને વધુ શેર કરો સાથે આ માહિતી કેવી લાગી નીચે કોમેન્ટ કરી જાણ કરશો
33
6
અન્ય લેખો