જૈવિક ખેતીAgri safar
અરે ગજબ, તમાકુ માંથી કીટનાશક ઘરે જ બનાવો !
🍀☘️ ખેડૂત મિત્રો, આપ પાકમાં અલગ અલગ કીટનાશક દવાઓનો ઉપયોગ કરો છો, અને ઘણા ખેડૂતો જૈવિક રીતે દવા બનાવીને ઉપયોગ કરે છે તો નવી જ રીતે કીટનાશક દવા બનાવવાની રીત જુઓ આ વિડિઓમાં અંત સુધી ! 👉 એગ્રોસ્ટાર કૃષિ જ્ઞાન ને ફોલો કરવા માટે ulink://android.agrostar.in/publicProfile?userId=558020 ક્લિક કરો. સંદર્ભ :Agri Safar. આપેલ માહિતી ને લાઈક 👍કરી વધુ ને વધુ શેર કરી અન્ય મિત્રો ને માહિતીગાર કરો.
31
15