કૃષિ વાર્તાBBC News Gujarati
અમેરિકા ની નોકરી છોડી આજે યુગલ કરે છે પ્રગતિના પંથે ખેતી !
👉🏻 આજે ખેતી કરતાં નોકરી ને વધુ પ્રાધાન્ય અપાઈ રહ્યું છે પણ આજે તે વાત ને ખોટું સાબિત કરી રહ્યા છે એક યુગલ. જેમને ના ફક્ત ખેતી કરી પણ અને ખેડૂતો ને નવી રાહ બતાવી રહ્યા છે. જેમને ખેતી ની સાથે નવ સર્જન ખેતી અને ખેડૂતો ની મુંજવણ દૂર રહ્યા છે. જાણો તેમની જ કહાની તેમની જ જુબાની થી. 👉🏻 એગ્રોસ્ટાર કૃષિ જ્ઞાન ને ફોલો કરવા માટે ulink://android.agrostar.in/publicProfile?userId=558020 ક્લિક કરો. સંદર્ભ : BBC News Gujarati. આપેલ સમાચાર માહિતી ને લાઈક કરી વધુ ને વધુ ખેડૂત મિત્રો ને શેર કરો.
10
8
અન્ય લેખો