ગુરુ જ્ઞાનએગ્રોસ્ટાર ઇન્ડિયા
અમેઝ-એક્સ વિશે શું કહ્યું ખેડૂતે જાણો..
🐛ખેડા જીલ્લાના પ્રગતિશીલ ખેડૂતે તેમના એરંડાના પાકમાં ઈયળ માટે અમેઝ-એક્સ દવાનો ઉપયોગ કર્યો હતો અને તેમને રીઝલ્ટ પણ સારું મળ્યું. તો ચાલો જાણીએ વીડિયોના માધ્યમથી ખેડૂતનો અભિપ્રાય.વધુ માહિતી માટે બન્યા રહો વીડિયોના અંત સુધી. અમેઝ-એક્સ (ઈમામેકટીન બેન્ઝોએટ 5% એસજી) ■ પ્રમાણ- છંટકાવ- કપાસ: 76-88 ગ્રામ/એકર, ભીંડા: 54-68 ગ્રામ/એકર; કોબીજ: 60-80 ગ્રામ/એકરમરચી, રીંગણ : 80 ગ્રામ/એકર ■વાપરવાની પદ્ધતિ- છંટકાવ ■કપાસ, ભીંડા, કોબીજ, મરચી, રીંગણ, તુવેર, ચણા બધા પાક માટે ઉપયોગી. સંદર્ભ :- એગ્રોસ્ટાર ઇન્ડિયા આપેલ માહિતી ને લાઈક 👍 કરી વધુ ને વધુ ખેડૂત મિત્રોને ને શેર કરો.
4
0
અન્ય લેખો