પ્રશ્નોતરીએગ્રોસ્ટાર
અભિનંદન.. અભિનંદન.. અભિનંદન.. વિજેતાઓને અભિનંદન !
🥳 એગ્રોસ્ટાર દ્વારા આયોજિત ક્વિઝ સ્પર્ધાના વિજેતાઓની યાદી જાહેર કરવામાં આવી છે. ક્વિઝ રમતા ખેડૂતોને દરેક સાચા જવાબ માટે પોઈન્ટ આપવામાં આવે છે. અને મહત્વની વાત એ છે કે આ પોઈન્ટનો ઉપયોગ તમે 30 દિવસની અંદર એગ્રોસ્ટાર પરથી કોઈપણ વસ્તુ ખરીદી કરવા માટે કરી શકો છો. વધુમાં, દરરોજ એક ભાગ્યશાળી વિજેતાની પસંદગી કરવામાં આવશે.
🥳વિજેતાઓના નામ તપાસો👇🏻
👉સંદર્ભ : એગ્રોસ્ટાર
આપેલ માહિતી ને લાઈક 👍કરી વધુ ને વધુ શેર કરી અન્ય મિત્રો ને માહિતીગાર કરો.