AgroStar
બધા પાક
કૃષિ જ્ઞાન
કૃષિ ચર્ચા
એગ્રી દુકાન
સલાહકાર લેખએગ્રોસ્ટાર ઇન્ડિયા
અપનાવો આ પદ્ધતિ અને ઘટાડો ખેતી ખર્ચ !
ખેડૂત મિત્રો, આજે દરેક ખેડુ ભાઈ ના મુખે થી એક શબ્દ તો સામાન્ય થઇ ગયો છે કે ખેતી તો ખર્ચાળ છે ! પણ આ ખર્ચાળ કેવી રીતે બની શું ખેતી ખર્ચ માં એવા ક્યાં પાસા છે જ્યાં આપણે જોઈ શકતા નથી અને ખેતી ખર્ચ વધે છે. તો મિત્રો આજના આ વિડિઓ માં આપણે ખેતી ખર્ચ ઘટાડી અને આવક માં કઈ રીતે વધારો કરી શકાય તેના વિશે વિસ્તાર થી વાત કરીશું. જેમાં જમીન, પાણી, બિયારણ, પાકની જાત, વાવણી સમય અને વાવણી પદ્ધતિ નું શું મહત્વ છે અને તેમાં ક્યાં ક્યાં મુદ્દા ધ્યાન માં રાખવા જોઈએ અને ખેતી ખર્ચ ઘટાડવા કેવા પગલાં ભરવા જોઈએ તેની સંપૂર્ણ માહિતી જાણવા માટે આ વિડિઓ અંત સુધી જુઓ. 👉 એગ્રોસ્ટાર કૃષિ જ્ઞાન ને ફોલો કરવા માટે ulink://android.agrostar.in/publicProfile?userId=558020 ક્લિક કરો. સંદર્ભ : એગ્રોસ્ટાર ઇન્ડિયા, આપેલ માહિતી ને લાઈક 👍કરી વધુ ને વધુ શેર કરી અન્ય મિત્રો ને માહિતીગાર કરો.
21
4
અન્ય લેખો