ગુરુ જ્ઞાનએગ્રોસ્ટાર ઇન્ડિયા
અઢળક ઉપજ નો ઉસ્તાદ,બોનસ શક્કરટેટી
🍈ખેડૂત મિત્રો ,એગ્રોસ્ટાર ખાસ તમારા માટે લાવ્યું છે બોનસ શક્કરટેટી નું સર્વ -શ્રેષ્ઠ બીજ ,વહેલી પાકતી અને હાઈબ્રીડ જાત છે ,લાંબા પરિવહન માટે યોગ્ય અને વધુ ઉત્પાદન આપે છે આ જાત ને વધુ માહિતી માટે વિડિઓ ને અંત સુધી ચોક્કસ થી જુઓ!!
👉સંદર્ભ :- Agrostar India
ખેડૂત ભાઈઓ, તમને આ માહિતી કેવી લાગી? અમને💬 કોમેન્ટ કરી ને જણાવો અને આપેલ માહિતી ને લાઈક 👍 કરી વધુ ને વધુ ખેડૂત મિત્રો સાથે શેર કરો!!