એગ્રી ડૉક્ટર સલાહએગ્રોસ્ટાર એગ્રોનોમી સેન્ટર ઓફ એક્સિલેન્સ
અડદ અને ચોળીમાં નુકસાન કરતી મોલોનું અસરકારક નિયંત્રણ
હાલનું હુફાળુ અને ભેજવાળા વાતાવરણને કારણે મોલો મશીનો ઉપદ્રવ આવી શકે છે, જેને ખેડૂતો મધિયો આવ્યો છે તેમ કહેતા હોય છે. આ જીવાતના નુકસાનથી છોડનો વિકાસ અટકી પડતો હોય છે. ખેતરમાં પીળા ચીકણા ટ્રેપ્સ ગોઠવવા. જીવાતનો ઉપદ્રવ વધતો જણાય તો વધુ ઉપદ્રવ જણાય અને પરભક્ષી કીટકોની ગેરહાજરી હોય તો મિથાઈલ-ઓ-ડીમેટોન ૨૫ ઈસી ૧૦ મિલિ અથવા ઈમિડાક્લોપ્રીડ ૧૭.૮ એસએલ ૪ મિલિ અથવા થાયામેથોક્ઝામ ૨૫ ડબલ્યુજી ૩ ગ્રામ ૧૦ લિટર પાણીમાં ભેળવી છંટકાવ કરવાથી આ જીવાતોનું અસરકારક નિયંત્રણ કરી શકાય.
👉 એગ્રોસ્ટાર કૃષિ જ્ઞાન ને ફોલો કરવા માટે ulink://android.agrostar.in/publicProfile?userId=558020 ક્લિક કરો.
👉 સંદર્ભ : એગ્રોસ્ટાર એગ્રોનોમી સેન્ટર ઓફ એક્સીલેન્સ.
આપેલ માહિતી ને લાઈક 👍કરી વધુ ને વધુ શેર કરો સાથે આ માહિતી કેવી લાગી નીચે કોમેન્ટ કરી જાણ કરશો.