AgroStar
બધા પાક
કૃષિ જ્ઞાન
કૃષિ ચર્ચા
એગ્રી દુકાન
અડદમાં ટપકાંવાળી ઇયળ
આજ ની સલાહAgroStar એગ્રી-ડૉક્ટર
અડદમાં ટપકાંવાળી ઇયળ
ઈયળ અવસ્થા ફૂલ, કળી તથા શીંગોને ભેગી કરી જાળુ બનાવી અને જાળામાં રહી દાણા ખાય છે અને દાખલ થવાના છિદ્રને હંગારથી પૂરી દે છે. આ માટે એમામેક્ટીન બેન્ઝોએટ ૫ ડબલ્યુજી ૫ ગ્રામ અથવા ક્લોરાન્ટ્રાનીલીપ્રોલ ૧૮.૫ એસસી ૩ મિલિ પ્રતિ ૧૦ લિટર પાણી પ્રમાણે છંટકાવ કરવો.
આ ઉપયોગી માહિતીને લાઈક કરીને અન્ય ખેડુતમિત્રો સાથે તેને શેર કરો.
39
2
અન્ય લેખો