આજ ની સલાહAgroStar એગ્રી-ડૉક્ટર
અડદના પાકમાં સફેદ માખીનું નિયંત્રણ
સફેદ માખીનું નિયત્રણ કરવા માટે, અડદના શરૂઆતના તબક્કામાં ૩૦૦પિપિએમ નીમ ઓઈલ 1 લીટર પ્રતિ 200 લીટર પાણીમાં અથવા વર્ટીસિલિયમ લેકાનીની 1 કિગ્રા 200 લીટર પાણીમાં ઓગળી છંટકાવ કરવો જોઈએ. જો સફેદ માખીનો ખૂબ વધારે પ્રમાણમાં ઉપદ્રવ હોય તો, ડીફેનથ્યુરોન 50% WP 240 ગ્રામ અથવા એસીટામિપ્રિડ 40 ગ્રામ પ્રતિ એકર 200 લીટર પાણીમાં ઓગાળી તેનો છંટકાવ કરવો જોઈએ. 10 થી 15 દિવસના અંતરાલે એક દિવસ જંતુનાશક છંટકાવ કરવો જોઈએ.પ્રતિ એકર દીઠ 10 ભૂરા સ્ટીકી નોટ અને 20 પીળી સ્ટીકી નોટ લગાવવા જોઈએ
જો તમને આ માહિતી ઉપયોગી લાગી, તો ફોટો નીચે આપેલા પીળા અંગૂઠાના ચિહ્ન પર ક્લિક કરો અને નીચે આપેલા વિકલ્પોનો ઉપયોગ કરીને તમારા ખેડૂત મિત્રો સાથે તેને શેયર કરો
183
1
અન્ય લેખો