AgroStar
બધા પાક
કૃષિ જ્ઞાન
કૃષિ ચર્ચા
એગ્રી દુકાન
સમાચારSarkari Yojana Bharti
અટલ પેન્શન યોજના હેઠળ દર મહીને મળશે ૫૦૦૦ રૂ.!
📢 અટલ પેન્શન યોજના હેઠળ લાભાર્થી ને દરમહીને બેંક/પોસ્ટ ખાતા માં પ્રીમીયમ જમા કરવા નું હોય છે.જેમાં નિયમિત પ્રીમીયમ ભરવાનું હોય છે.૬૦ વર્ષ થી નિયમિત પેન્શન મળવા મળે છે.જે મેળવા માટે ઘણા ડોક્યુંમેન્ટ ની જરૂર પડે છે. વધુ માહિતી માટે જુઓ આ વિડીયો અને લાભ મેળવવા માટે આજે જ નજીકની વિધુત ઓફિસનો સંપર્ક કરો. સંદર્ભ : Sarkari Yojana Bharti. આપેલ માહિતી ને લાઈક 👍કરી વધુ ને વધુ શેર કરી અન્ય મિત્રો ને માહિતીગાર કરો."
18
2
અન્ય લેખો