સલાહકાર વિડિઓKhedut Support
અજમાની સંપૂર્ણ ખેતી માહિતી !
ઐષધીય પાક અજમાની તમામ માહિતી જાણીયે અને સમજીયે કે આ પાક ની આધુનિક ખેતી પદ્ધતિ અને જો તમે પણ કર્યું છે વાવેતર તો અગાઉ હવે શું કાળજી રાખવી જોઈએ ખેતી ની માહિતી.
સંદર્ભ : Khedut Support.
આપેલ માહિતી ને લાઈક 👍કરી વધુ ને વધુ શેર કરી અન્ય મિત્રો ને માહિતીગાર કરો.