પશુપાલનTv9 Dhartiputra
અકસ્માતે પશુ મૃત્યુ વળતર સહાય યોજના !
જે ધરતીપુત્રો પશુપાલન સાથે જોડાયેલા છે અને સંપુર્ણ રીતે પશુપાલન કે મરઘા અને બતકનું પાલન કરે છે તેમાં ઘણીવાર પશુઓને કોઈ રોગ લાગુ પડતા તે મૃત્યુ પામે છે ત્યારે આ પશુપાલકોને મોટુ નુકશાન થાય છે. તેમના માટે તો આ પશુઓ જ આજીવિકાનું સાધન છે. આ જ કારણે પશુપાલકો નિરાધાર ન થાય તે માટે સરકાર અકસ્માતે પશુ મૃત્યુ વળતર ચૂકવવાની યોજના ચાલે છે. આ યોજનાનો લાભ કઇ રીતે લઇ શકાય તેની વિગતો જાણીએ.
સંદર્ભ :Tv9 Dhartiputra,
આપેલ માહિતી ને લાઈક 👍કરી વધુ ને વધુ શેર કરી અન્ય મિત્રો ને માહિતીગાર કરો.