AgroStar
બધા પાક
કૃષિ જ્ઞાન
કૃષિ ચર્ચા
એગ્રી દુકાન
કૃષિ વાર્તાVTV Gujarati News
અંબાલાલ પટેલની આગાહી, માર્ચ મહિના માં પડી શકે છે માવઠું !
ખેડૂત મિત્રો, હવામાન ને લઇ ને પ્રખ્યાત હવામાન નિષ્ણાંત અંબાલાલ ભાઈ પટેલે આગાહી કરી છે કે ભાર ઉનાળે ગુજરાત ના કેટલાક ભાગો માં ત્રણ દિવસ સુધી માવઠું થઇ શકે છે. તો આ માવઠું ક્યાં વિસ્તાર માં કઈ તારીખ માં આવી શકે જાણીયે આ ખાસ હવામાન વિડીયો માં. 👉 એગ્રોસ્ટાર કૃષિ જ્ઞાન ને ફોલો કરવા માટે ulink://android.agrostar.in/publicProfile?userId=558020 ક્લિક કરો. 👉 સંદર્ભ : VTV Gujarati News and Beyond. આપેલ માહિતી ને લાઈક 👍કરી વધુ ને વધુ શેર કરો સાથે આ માહિતી કેવી લાગી નીચે કોમેન્ટ કરી જાણ કરશો.
53
5