AgroStar
બધા પાક
કૃષિ જ્ઞાન
કૃષિ ચર્ચા
એગ્રી દુકાન
અંબામાં ફૂલનો બચાવ
આજ ની સલાહAgroStar એગ્રી-ડૉક્ટર
અંબામાં ફૂલનો બચાવ
જો આંબામાં ફૂલો ખરતા હોય તો ભુકીછારા અને લીલા તડતડીયા (મેંગો હોપર) નું નિયંત્રણ કરવું. તેમજ NAA @ ૬૦ મિલી /૨૦૦ લીટર પાણીમાં મિક્ષ કરી છંટકાવ કરવો જોઈએ.
નીચેના વિકલ્પો ફેસબુક, વોટ્સ એપ અથવા મેસેજનો ઉપયોગ કરીને અન્ય ખેડૂતો સાથે હમણાં જ શેર કરો.
224
1
અન્ય લેખો