AgroStar
બધા પાક
કૃષિ જ્ઞાન
કૃષિ ચર્ચા
એગ્રી દુકાન
ગુરુ જ્ઞાનએગ્રોસ્ટાર ઇન્ડિયા
खाद डालने में ये गलती मत करना! फसल बर्बाद हो जाएगी
👉 આ વિડિયોમાં ખરીફ સીઝનમાં પાક માટે યોગ્ય ખાતરની વૈજ્ઞાનિક રીતે પસંદગી કેવી રીતે કરવી તેની સંપૂર્ણ માહિતી આપવામાં આવી છે.👉 તેમાં ઓછા વરસાદની સ્થિતિમાં ખાતર વ્યવસ્થાપન, DAP, પોટાશ, 10:26:26, 12:32:16 તેમજ સિંગલ સુપર ફોસ્ફેટ (SSP) નો યોગ્ય ઉપયોગ સરળ ભાષામાં સમજાવવામાં આવ્યો છે.👉 ઉપરાંત બેઝલ ડોઝમાં ફોસ્ફરસ અને પોટાશની ભૂમિકા, પાણીમાં દ્રાવ્ય ખાતરોનો ઉપયોગ તેમજ વાવણી પછીના 10–30 દિવસ દરમિયાન નાઈટ્રોજન વ્યવસ્થાપન વિશે પણ માહિતી આપવામાં આવી છે. વધુ માહિતી માટે આ વિડિયો જરૂરથી જુઓ.👉 સ્ત્રોત:- AgroStar Indiaખેડૂત ભાઈઓ, તમને આ માહિતી કેવી લાગી? અમને કોમેન્ટ કરી ને જણાવો અને આપેલ માહિતી ને લાઈક 👍 કરી વધુ ને વધુ ખેડૂત મિત્રોને ને શેર કરો.આભાર!
8
0