AgroStar
બધા પાક
કૃષિ જ્ઞાન
કૃષિ ચર્ચા
એગ્રી દુકાન
નોકરી અને શિક્ષણનકુમ હરીશ
શું વાત છે? અમૂલ ડેરીમાં ભરતી !
👩‍🎓અરે જલ્દી કરજો, અમૂલ ડેરીમાં આવી ગઈ છે ભરતી. અલગ-અલગ જગ્યા પર આવી છે આ ભરતી. જાણો વિડીયોના માધ્યમથી કઈ છે પોસ્ટ અને શું છે લાયકાત. વધુ માહિતી લેખમાં આપેલ વિડીયો દ્રારા મેળવો. સંદર્ભ :- નકુમ હરીશ આપેલ માહિતી ને લાઈક 👍 કરી વધુ ને વધુ ખેડૂત મિત્રોને ને શેર કરો.
9
3