AgroStar
બધા પાક
કૃષિ જ્ઞાન
કૃષિ ચર્ચા
એગ્રી દુકાન
ઓછો ખર્ચ અને તગડી કમાણી, તેજ પત્તાની ખેતી છે નફાવાળી !
નઈ ખેતી, નયા કિસાનએગ્રોસ્ટાર
ઓછો ખર્ચ અને તગડી કમાણી, તેજ પત્તાની ખેતી છે નફાવાળી !
નવા પાક નું વાવેતર કરી મેળવો લાખો ની કમાણી... 🤔તેજપત્તાની ખેતી નું એકવાર વાવેતર કર્યા બાદ તમે આરામથી મોટી કમાણી કરી શકો છો. અંગ્રેજીમાં તેને બે લીફ કહે છે. વ્યવસાયિક રીતે આની ખેતી કરવાથી જબરદસ્ત નફો મેળવી શકો છો. આમાં મહેનત અને ખર્ચ બંને ઓછો છે.બજારમાં તેજ પત્તાની ઘણી ડિમાન્ડ પણ છે. 📢 સરકાર તરફથી મળે છે આર્થિક મદદ આ ખેતીને પ્રોત્સાહિત કરવા માટે, રાષ્ટ્રીય ઔષધીય વનસ્પતિ બોર્ડ દ્વારા ખેડૂતોને 30 ટકા સબસિડી આપવામાં આવે છે. હવે આમાંથી થતી આવકની વાત કરીએ તો તેજના પત્તાના છોડમાંથી વાર્ષિક 3000 થી 5000 રૂપિયાની કમાણી કરી શકાય છે. આવા 25 પ્લાન્ટમાંથી વાર્ષિક 75,000 થી 1,25,000 રૂપિયાની કમાણી કરી શકાય છે. 📢 તેજ પત્તા નો ઉપયોગ અલગ અલગ દેશો માં અલગ અલગ રીતે કરવા માં આવે છે.પ્રારંભિક તબક્કામાં થોડી મહેનત કરવી પડશે. જેમ જેમ છોડ મોટો થશે, મહેનત ઓછી થઈ જશે. જ્યારે છોડ ઝાડનો આકાર લે ત્યારે જ તમારે વૃક્ષની સંભાળ લેવાની હોય છે. તેની ખેતીથી તમે દર વર્ષે સારી આવક મેળવી શકો છો. 👉સંદર્ભ :- એગ્રોસ્ટાર. આપેલ માહિતી ને લાઈક 👍કરી વધુ ને વધુ શેર કરો સાથે આ માહિતી કેવી લાગી નીચે કોમેન્ટ કરી જાણ કરશો.
29
7