AgroStar
બધા પાક
કૃષિ જ્ઞાન
કૃષિ ચર્ચા
એગ્રી દુકાન
સલાહકાર વિડિઓએગ્રોસ્ટાર એગ્રોનોમી સેન્ટર ઓફ એક્સીલેન્સ
બાયો કોમ્બીના ફાયદા જાણો કરો ઉત્તમ ખેતી !
બાયો કોમ્બી નો ઉપયોગ અને તેના ફાયદાઓ ! ઉપયોગ વિધિ ! સમય પાક પદ્ધતિ બીજ માવજત મગફળી, કઠોળ ધાન્ય પાક વગેરે 1 એકરમાં બીજ ને પાણી માં ભીનું કરીને ૧ કિલો બાયોકોમ્બી નાખીને હલાવી ને બીજ ને પટ આપવો. છાયા માં સૂકવીને વાવણી કરવી. ડ્રેન્ચિંગ /દરેડવુ શેરડી, કંદપાક, પપૈયા, કેળ રોપણી સમયે ૧૦૦ ગ્રામ પ્રતિ પંપ પ્રમાણે એકર માં ૧ કિલો બાયોકોમ્બી સરખે ભાગે વહેંચાય તેમ ચાસમાં / કંદ ઉપર / નોઝલ કાઢીને દરેડવુ. પૂંખીને / બ્રોડકાસ્ટ દરેક પાક માં ૫૦ કિલો ભીની માટી/ ખોળ/ છાણીયા ખાતર માં ૧ કિલો બાયો કોમ્બી મિક્સ કરી ૧ એકર માં પૂંખીને આપવું. ડ્રિપ માં દરેક પાક માં ૧ કિલો બાયો કોમ્બી ૧ એકર માં પૂંખીને આપવું. સંદર્ભ : એગ્રોસ્ટાર એગ્રોનોમી સેન્ટર ઓફ એક્સીલેન્સ. આપેલ માહિતી ને લાઈક કરી વધુ ને વધુ મિત્રો ને શેર કરો.
8
1
અન્ય લેખો