AgroStar
બધા પાક
કૃષિ જ્ઞાન
કૃષિ ચર્ચા
એગ્રી દુકાન
ફટાફટ જાણોએગ્રોસ્ટાર ઇન્ડિયા
વટાણા જેવડી કેરી ખરી પડે છે ? છંટકાવ કરો આ દવાનો...!
🥭 મધિયા જીવાત માટે કોઇ કાળજી રાખી ન હોય તો ઉપદ્રવ વધતા વટાણા જેવી કેરીનું ખરણ વધી જતું હોય છે. 🥭 જેમ જેમ હવામાં ભેજનું પ્રમાણ ઘટતું જશે તેમ તેમ આ જીવાતનો ઉપદ્રવ વધતો જણાશે. 🥭 જીવાતનો ઉપદ્રવ વધતો જણાય તો લેમડા સાયહેલોથ્રીન 5 ઇસી 10 મિલિ અથવા ડેલ્ટામેથ્રીન 2.8 ઈસી ૩ મિલિ પ્રતિ ૧૦ લિ. પાણી પ્રમાણે છંટકાવ કરવો. 🥭 ફરી છંટકાવની જરુર પડે તો દવા અવશ્ય બદલવી. 🥭 છંટકાવ માટે થ્રી-એક્શન નોઝલ વાપરવી હિતાવહ છે. સંદર્ભ : એગ્રોસ્ટાર ઇન્ડિયા, આપેલ માહિતી ને લાઈક 👍કરી વધુ ને વધુ શેર કરી અન્ય મિત્રો ને માહિતીગાર કરો.
13
6
અન્ય લેખો