AgroStar
બધા પાક
કૃષિ જ્ઞાન
કૃષિ ચર્ચા
એગ્રી દુકાન
યોજના અને સબસીડીગુરુમાસ્ટરજી
ટેકાના ભાવ અને પીએમ કિસાન યોજના વિશે મોટી જાહેરાત.
🙏નમસ્કાર ખેડૂતભાઈઓ આજના વિડીયો દ્રારા આપને જાણીશું પીએમ કિસાન યોજનામાં ઈ-કેવાયસી કેવી રીતે કરવું અને શા માટે છે જરૂરી.અને બીજા સમાચાર છે ટેકાના ભાવે અનાજની ખરીદીમાં નોધણી ની પ્રકિયા શરુ છે.જેનો છેલ્લી તારીખ પેહલા જે ખેડૂતો નામ નોધણની બાકી હોય તે જલ્દી કરવી લે.વધુ માહિતી વિડીયોમાં આપેલ લેખ દ્રારા જુઓ. સંદર્ભ :- ગુરુમાસ્ટરજી આપેલ માહિતી ને લાઈક 👍 કરી વધુ ને વધુ ખેડૂત મિત્રોને ને શેર કરો.
12
6
અન્ય લેખો