AgroStar
બધા પાક
કૃષિ જ્ઞાન
કૃષિ ચર્ચા
એગ્રી દુકાન
ગુરુ જ્ઞાનOnly You
'શિવાંશ' કપાસની દમદાર જાત, જે ઉત્પાદન આપે શાનદાર !
📢 કપાસ માટે ક્યુ બીજ ઉત્તમ એના વિષે ખેડૂતો ને પ્રશ્ન હમેશા રહેતો હોય છે તો આ પ્રશ્નને સરળ કરવા માટે આજ નો વિડીયો ખેડૂતો માટે ખાસ છે, આજ ના વિડીયોમાં અમે તમને એક એવા કપાસના બીજ વિષે જણાવી રહ્યા છીએ જે ઓછા પાણી એ ગુજરાતની દરેક જમીન, શિયાળુ પાક લેવા માટે અનુકૂળ સાથે ચુસીયા જીવાત સામે સહનશીલ છે આ ખાસ જાત, તો કઈ છે આ બિયારણની જાત અને ક્યાંથી ખરીદી કરી શકાય તેના વિષે જાણીયે આ વિડીયોમાં અને અન્ય મિત્રો ને શેર કરી માહિતગાર કરવાનું ભૂલશો નહીં. સંદર્ભ : Only You. આપેલ માહિતી ને લાઈક 👍કરી વધુ ને વધુ શેર કરી અન્ય મિત્રો ને માહિતીગાર કરો.
44
23
અન્ય લેખો