AgroStar
બધા પાક
કૃષિ જ્ઞાન
કૃષિ ચર્ચા
એગ્રી દુકાન
સોયાબીન ના પાકમાં ફાયટોપ્થોરા રોટ ની સમસ્યા !!
ગુરુ જ્ઞાનએગ્રોસ્ટાર ઇન્ડિયા
સોયાબીન ના પાકમાં ફાયટોપ્થોરા રોટ ની સમસ્યા !!
🌱વધુ પડતા વરસાદ ને કારણે સોયાબીન ના પાકમાં મૂળ પર કાળા ડાઘ જોવા મળે છે.નીચેથી બાજુ થી ઉપરની બાજુ છોડ સુકાતો જાય છે.વધુ નુકશાન મા છોડ નબળો પડીને મરી જાય છે.જેથી ઉત્પાદન અને ગુણવત્તા માં માંથી અસર પડે છે. 🌱જો તેના રસાયણિક નિયંત્રણ વિશે વાત કરીએ તો મેન્ડોઝ (કાર્બેન્ડેઝિમ ૧૨% +મેન્કોઝેબ ૬૩%WP )૩૫ ગ્રામ/પંપ અથવા કુપર-૧ (કોપર ઓકસીકલોરાઈડ ૫૦%WG )૫૦ ગ્રામ/પંપ મુજબ છંટકાવ કરવો. સંદર્ભ :-એગ્રોસ્ટાર ઇન્ડિયા આપેલ માહિતી ને લાઈક 👍 કરી વધુ ને વધુ ખેડૂત મીત્રી ને શેર કરો.🫘
4
0