AgroStar
બધા પાક
કૃષિ જ્ઞાન
કૃષિ ચર્ચા
એગ્રી દુકાન
મકાઇમાં કાતરા !
આજ ની સલાહએગ્રોસ્ટાર એગ્રોનોમી સેન્ટર ઓફ એક્સિલેન્સ
મકાઇમાં કાતરા !
ચોમાસાના પ્રથમ વરસાદ પછી અને જ્યારે મકાઇના ઉગાવા પછી એકાદ આ કાતરાનો ઉપદ્રવ જોવા મળે છે. ઘણી વખત વધુ ઉપદ્રવને લીધે મકાઇની વાવણી ફરીથી કરવી પડે તેવી પરિસ્થિતિ સર્જાય છે. આ માટે ખેતરમાં એક પ્રકાશ પિંજર (લાઇટ ટ્રેપ) ગોઠવવો. ખેતરની ફરતે શેઢા ઉપરથી કાતરાને રોકવા માટે ખાઇ બનાવવી અને લીમડા આધારિત દવાનો છંટકાવ કરવો.
આ ઉપયોગી માહિતીને લાઈક કરીને અન્ય ખેડુતમિત્રો સાથે તેને શેર કરો.
11
1