AgroStar
બધા પાક
કૃષિ જ્ઞાન
કૃષિ ચર્ચા
એગ્રી દુકાન
મગફળીના પાકમાં બોરોન અને કેલ્શિયમ તત્વો ની ઉણપ !!
ગુરુ જ્ઞાનએગ્રોસ્ટાર ઇન્ડિયા
મગફળીના પાકમાં બોરોન અને કેલ્શિયમ તત્વો ની ઉણપ !!
🥜ઉગતી કળીના આજુબાજુના પાન નીલવર્ણા થઈ જાય છે,પાનની ધાર,કુપણ અને ટોચ ઉપર વિશેષ અસર થાય છે અને બળતી લાગે છે, વિકાસ રૂંધાઇ છે અને દાણા બેસતા નથી.અને જો દાણા બેસે તો સરખા બંધાતા નથી. બોરોન અને કેલ્શિયમ તત્વ ની ઉણપ ટાળવા માટે નુટ્રી પ્રો બોરોન (બોરોન૨૦%) @ ૧૫ ગ્રામ પ્રતિ ૧૫ લીટર પાણીમાં ભેળવી ૪૫ અને૬૦ દિવસે જરૂર જણાય એ પ્રમાણે છંટકાવ કરવો જોઈએ.અને કેલ્શિયમ નાઇટ્રેટ ખાતર @ ૧૦કિલો/એકર મુજબ આપવું. સંદર્ભ : એગ્રોસ્ટાર ઇન્ડિયા આપેલ માહિતી ને લાઈક 👍કરી વધુ ને વધુ શેર કરી અન્ય મિત્રો ને માહિતીગાર કરો.
8
3
અન્ય લેખો