AgroStar
બધા પાક
કૃષિ જ્ઞાન
કૃષિ ચર્ચા
એગ્રી દુકાન
વારંવાર કેવાયસી ની ઝંઝટ માંથી મળશે છુટકારો !!
સમાચારએગ્રોસ્ટાર
વારંવાર કેવાયસી ની ઝંઝટ માંથી મળશે છુટકારો !!
📢સરકાર અને રીઝર્વ બેંક ઓફ ઇન્ડિયા તરફથી બ્નેક અને અન્ય ફાઈનાન્સિયલ સંસ્થાનોનાં ગ્રાહકો માટે નવી નવી યોજનાઓ બનાવવામાં આવતી હોય છે. સરકર તરફથી ઉઠાવવામાં આવતા આ પગલાઓથી ગ્રાહકોને ઘણો લાભ થાય છે. હવે સરકાર તરફથી હજુ એ પ્લાનિંગ કરવામાં અવી રહ્યું છે, જેથી આવનારા સમયમાં બેંક ગ્રાહકો અને ફાઈનાન્સિયલ સંસ્થાનોનાં ગ્રાહકોને રાહત મળશે. 👉એકવાર KYC જમા કરવા પર વધારે વાર થઇ શકશે યૂઝ : આ કામ નવા વર્ષમાં પૂરું થવાની આશા છે. એક જ કેવાયસીનાં વિભિન્ન ફાઈનાન્સિયલ સંસ્થાનોમાં લેવડદેવડ માટે ઉપયોગ કરવાની વ્યવસ્થા લાગૂ કરવાની દિશામાં સતત પ્રયત્નો ચાલી રહ્યાં છે. તેમણે કહ્યું કે એક કેન્દ્રીય સંગ્રાહક છે એજે કેન્દ્રીય કેવાયસીનું ધ્યાન રાખે છે. સંદર્ભ : એગ્રોસ્ટાર આપેલ માહિતી ને લાઈક 👍કરી વધુ ને વધુ શેર કરી અન્ય મિત્રો ને માહિતીગાર કરો.
9
3
અન્ય લેખો