AgroStar
બધા પાક
કૃષિ જ્ઞાન
કૃષિ ચર્ચા
એગ્રી દુકાન
કાકડીમાં બધી જીવાતોની માત્ર એક દવા !
એગ્રી ડૉક્ટર સલાહએગ્રોસ્ટાર એગ્રોનોમી સેન્ટર ઓફ એક્સીલેન્સ
કાકડીમાં બધી જીવાતોની માત્ર એક દવા !
👉કાકડી ઉગ્યા પછી અને છેક છેલ્લી વિણી સુધીના સમયકાળ દરમ્યાન વિવિધ તબ્બકે સફેદ માખી, મોલો, થ્રિપ્સ જેવી ચૂસિયાં પ્રકારની જીવાતોની સાથે સાથે લીફ માઇનર, ફળ માખી અને અન્ય ઢાલિયા અને ઇયળો નુકસાન કરતી હોય છે. 👉આ દરેક માટે અલગ અલગ દવાની પસંદગી કરવાની જગ્યાએ ભલામણ કરેલ દવા સાયન્ટ્રાનિલિપ્રોલ ૧૦.૨૬ ઓડી દવા 18 મિલિ પ્રતિ 15 લી પાણી પ્રમાણે દવાનો છંટકાવ કરવાથી આ જીવાતોનો નિયંત્રણ થઇ જતો હોય છે. 👉વધુમાં દવાનો છંટકાવ અને વિણી વચ્ચે ઓછામાં ઓછો ૫ દિવસનો ગાળો રાખવો કે જેથી દવાના રહી જતા અવશેષોનો પ્રશ્ન ન રહે. સંદર્ભ :એગ્રોસ્ટાર એગ્રોનોમી સેન્ટર ઓફ એક્સીલેન્સ, આપેલ માહિતી ને લાઈક 👍કરી વધુ ને વધુ શેર કરી અન્ય મિત્રો ને માહિતીગાર કરો.
22
9