AgroStar
બધા પાક
કૃષિ જ્ઞાન
કૃષિ ચર્ચા
એગ્રી દુકાન
ડાંગરમાં ભુરા કાસિયા/ હિસ્પાનું નુકસાન !!
ગુરુ જ્ઞાનએગ્રોસ્ટાર
ડાંગરમાં ભુરા કાસિયા/ હિસ્પાનું નુકસાન !!
🌾ડાંગર ના પાકમાં ભૂરા કાસિયા નો ઉપદ્રવ ઘણી વખત જોવા મળે છે તો જાણીએ તેના નુકશાની અને નિયંત્રણ વિશે સંપૂર્ણ માહિતી. 🌾પુખ્ત અને ઈયળ બંને પાનનો લીલો ભાગ ખાતા હોઈ પાન પર મધ્ય નસની સમાંતર સફેદ ધાબા જોવા મળે છે. પાન સફેદ થઈ સુકાઈ જાય છે. જીવાતનો ઉપદ્રવ ખેતરની ધારેથી શરૂ થઈ અંદર તરફ ફેલાય છે. કયારીમાં કોઈ ખૂણે જયાં સતત વધારે પ્રમાણમાં પાણી ભરાઈ રહેતુ હોય ત્યાંથી જીવાતનો ઉપદ્રવ શરુ થઇ ક્યારીમાં આગળ વધે છે. 🌾વધુ ઉપદ્રવ હોય તો ઇમિડાક્લોપ્રિડ ૬% + લેમડા સાયહેલોથ્રિન ૪% એસએલ દવા૬ મિલિ પ્રતિ ૧૦ લિ પાણી પ્રમાણે છંટકાવ કરવો. સંદર્ભ : એગ્રોસ્ટાર આપેલ માહિતી ને લાઈક 👍કરી વધુ ને વધુ શેર કરી અન્ય મિત્રો ને માહિતીગાર કરો.
14
3
અન્ય લેખો