AgroStar
બધા પાક
કૃષિ જ્ઞાન
કૃષિ ચર્ચા
એગ્રી દુકાન
દિવેલામાં નર ફુલની સમસ્યા
ગુરુ જ્ઞાનએગ્રોસ્ટાર
દિવેલામાં નર ફુલની સમસ્યા
👉દિવેલાના પાકમાં ખેડૂતભાઈઓ ને સૌથી મૂંઝવતો પ્રશ્ન એટલે નર ફૂલની માળની સમસ્યા.તો જાણીએ તેના કારણો અને તેના ઉપાયો. > દિવેલા ના પાકમાં ભાદરવા મહિના માં તાપમાન ખુબ જ વધી જાય છે તાપમાન માં થતા આ ફેરફાર ના લીધે માદા ફુલ નર ફુલ માં ફેરવાઈ જાય છે. > માદા ફુલ નર ફુલ માં ફેરવતા માળ બંધાતી નથી અને ઉત્પાદન પર માઠી અસર પડે છે 👉તો આ સમસ્યા ના નિવારણ માટે ….. > દિવેલા નું વાવેતર ૧૫ ઓગષ્ટ-૧૫ સપ્ટેમ્બર સુધી માં સમયસર વાવણી કરવી. > દિવેલા માં પાક માં ૬૦-૭૦ દિવસે તાપમાન માં વધારા જેવું લાગે તો યુરીયા ખાતર ૨૫ કિલો અને સાથે સલ્ફર મેક્સ @ ૬કિલો/એકર મુજબ આપવું.જેથી પાક ને ફુલ અવસ્થા માંથી વૃદ્ધિ વિકાસ તરફ લઈ જઈ શકાઈ અને આ સમસ્યા ને ઓછી કરી શકાઈ . > તથા સાથે ઉપરથી સીલીકોન (સીલીકોન ૨૩% અને સોડીયમ ૬%) ૧૫ મિલી/પંપ મુજબ છંટકાવ કરવો. સંદર્ભ : એગ્રોસ્ટાર આપેલ માહિતી ને લાઈક 👍કરી વધુ ને વધુ શેર કરી અન્ય મિત્રો ને માહિતીગાર કરો.
11
1
અન્ય લેખો