AgroStar
બધા પાક
કૃષિ જ્ઞાન
કૃષિ ચર્ચા
એગ્રી દુકાન
હવામાન ની જાણકારીमौसम तक Devendra Tripathi
ગુજરાતમાં વરસાદનો કહેર જાણો તમારા વિસ્તારનો હાલ
👉🏻માર્ચ મહિનામાં ગુજરાતમાં સામાન્ય થી વધુ વરસાદ નોંધાયો છે ! ગુજરાતમાં 19 થી 23 માર્ચ ની વાત કરીએ તો ઘણાં વિસ્તારોમાં સામાન્ય વરસાદ ની સંભાવના છે તો ચાલો જાણીએ વીડિયોના માધ્યમથી ક્યાં-ક્યાં જીલ્લામાં છે હજુ પણ વરસાદની સંભાવના . તો ખેડૂતભાઈઓ જુઓ વિડીયો અને પાકની રાખો ખાસ કાળજી . વધુ માહિતી માટે વિડીયોને અંત સુધી જુઓ. સંદર્ભ :- मौसम तक Devendra Tripathi આપેલ માહિતી ને લાઈક 👍 કરી વધુ ને વધુ ખેડૂત મિત્રોને ને શેર કરો.
35
7
અન્ય લેખો