AgroStar
બધા પાક
કૃષિ જ્ઞાન
કૃષિ ચર્ચા
એગ્રી દુકાન
નોકરી અને શિક્ષણNakum Harish
હીરો કંપનીમાં આવી ભરતી, જલ્દી કરો અરજી !
📢 નોકરી શોધનાર લોકો માટે ખાસ એક નોકરી જાહેરાત આવી છે એ પણ હીરો મોટોકોર્પ માં..... પગાર ધોરણ પણ યોગ્ય ધારાધોરણ મુજબ છે. તો કેવા લોકો આ નોકરી માટે અરજી કરી શકે છે, તો ક્યારે અરજી કરવાની છે ક્યાં ભરતી થશે કેટલો પગાર મળશે તમામ માહિતી છે આ વિડીયોમાં, આ વિડીયો લાઈક કરી નોકરી શોધનાર ઇચ્છુક ઉમેદવાર સુધી પહોંચાડશો. એક શેર કોઈ ની જિંદગી બદલી શકે છે. સંદર્ભ : Nakum Harish. આપેલ માહિતી ને લાઈક 👍કરી, કોમેન્ટ કરી વધુ ને વધુ મિત્રો ને શેર કરો.
42
10