AgroStar
બધા પાક
કૃષિ જ્ઞાન
કૃષિ ચર્ચા
એગ્રી દુકાન
સ્માર્ટ ખેતીSafar Agri Ki
સ્માર્ટ ખેતી નું ઉત્તમ ઉદાહરણ, ઓછી જમીનમાં વધુ ઉત્પાદન !
"મન હોય તો માળવે જવાય' એ કહેવત તો તમે સાંભળી જ હશે અને આ કહેવત ને સાર્થક કરે છે સાબરકાંઠા ના ખેડૂત જે ઇઝરાયેલ કની ખાતી પદ્ધતિ સાથે કોન્ટ્રાકટ પદ્ધતિ અપનાવી સારી આવક રળી રહ્યા છે અને તેમને 'ઓછી જમીન, ઓછું પાણી અને ઓછો નિભાવખર્ચ એટલે હળદરની ખેતી' કરી છે. ચાલો સમજીયે આ ખાસ ટેક્નોલોજી વિષે વધુ આ વિડીયો માં અને તમે આ પદ્ધતિ વિષે તમારું મંતવ્ય નીચે કોમેન્ટ કરી જણાવો. 👉 એગ્રોસ્ટાર કૃષિ જ્ઞાન ને ફોલો કરવા માટે ulink://android.agrostar.in/publicProfile?userId=558020 ક્લિક કરો. સંદર્ભ : Safar Agri Ki, આપેલ માહિતી ને લાઈક 👍કરી વધુ ને વધુ શેર કરી અન્ય મિત્રો ને માહિતીગાર કરો."
17
8
અન્ય લેખો