AgroStar
બધા પાક
કૃષિ જ્ઞાન
કૃષિ ચર્ચા
એગ્રી દુકાન
ગુરુ જ્ઞાનએગ્રોસ્ટાર ઇન્ડિયા
સોયાબીન વાવણી માટે ઉત્તમ સમય, બીજદર અને બીજ માવજત !
📢 સોયાબીન ની ખેતી હવે ધીમે ધીમે ગુજરાતના વિસ્તાર વધારી રહી છે એટલે કે ખેડૂતો હવે વાવેતર વિસ્તાર વધારી રહ્યા છે તો આ પાકનું વાવેતર કરવા કયો સમય યોગ્ય છે, કેટલું બીજદર રાખવું, વાવણી અંતર કેટલું રાખવું અને શરૂઆતમાં પાકને સ્વસ્થ રાખવા કઈ દવા થી બીજ માવજત કરવી તેવી તમામ માહિતી જાણીયે આ ખાસ કૃષિ જ્ઞાન વિડીયોમાં અને અન્ય સોયાબીન કરતા ખેડૂતો ને આ માહિતી શેર કરીયે. 🙋 એક સવાલ : શું તમે બીજ ને વાવેતર કરતા પહેલા બીજ માવજત કરો છો ? સંદર્ભ : એગ્રોસ્ટાર ઇન્ડિયા, આપેલ માહિતી ને લાઈક 👍કરી વધુ ને વધુ શેર કરી અન્ય મિત્રો ને માહિતીગાર કરો.
25
9