AgroStar
બધા પાક
કૃષિ જ્ઞાન
કૃષિ ચર્ચા
એગ્રી દુકાન
સોયાબીન પાક માટે ની નિંદામણનાશક દવોની સંપૂર્ણ માહિતી !
એગ્રી ડૉક્ટર સલાહએગ્રોસ્ટાર એગ્રોનોમી સેન્ટર ઓફ એક્સીલેન્સ
સોયાબીન પાક માટે ની નિંદામણનાશક દવોની સંપૂર્ણ માહિતી !
સોયાબીન પાક માટે ની નિંદામણનાશક દવોની સંપૂર્ણ માહિતી ! દરેક પાક માં નિંદામણ એક મુખ્ય પ્રશ્ન હોય છે, એવામાં આપણે સોયાબીન ના પાક માટે જરૂરી નિંદામણનાશક ક્યારે અને કેટલા પ્રમાણ માં વાપરવી અને તે ક્યાં પ્રકારના નીંદણ ને નિયંત્રણ કરે છે તેની માહિતી આપવામાં આવી છે, તો નીચે કોષ્ઠક જુઓ અને સોયબીન ના પાકમાંથી નીંદણ જરૂરી દવાઓથી સરળતાથી દૂર કરો. નીંદણનાશકનું નામ (બજારૂ નામ) પ્રમાણ (ગ્રામ સક્રીયતત્વ/હે) ઉપયોગની માત્રા (ગ્રામ અથવા મિ.લિ./હે) નીંદણનાશક છાંટવાનો સમય નોંધ પેન્ડીમિથાલીન 30% EC ૭૫૦-૧૦૦૦ ૨૫૦૦-૩૩૩૦ ૦-૩ દિવસે (પ્રિ-ઇમરજન્સ) વાવણી પછી તરત જ છાંટવી. મોટાભાગના ઘાસવર્ગ નીંદણનું નિયંત્રણ કરવા પેન્ડીમિથાલીન 30% + ઇમાઝેથાપીર 2% EC ૮૦૦-૯૬૦ ૨૫૦૦-૩૦૦૦ ૦-૩ દિવસે(પ્રિ-ઇમરજન્સ) મોટાભાગના ઘાસવર્ગ અને કેટલાક પહોળા પાંડદાવાળા નીંદણનું નિયંત્રણ કરવા ઈમાઝેથાપીર 10% EC ૧૦૦ ૧૦૦૦ વાવેતરના ૧૫-૨૦ દિવસે મોટાભાગના ઘાસવર્ગ અને કેટલાક પહોળા પાંડદાવાળા નીંદણનું નિયંત્રણ કરવા ઇમાઝેથાપીર (35%) + ઇમાઝેમોક્સ (35%) WG ૭૦ ૧૦૦ વાવેતરના ૧૫-૨૦ દિવસે મોટાભાગના ઘાસવર્ગ અને કેટલાક પહોળા પાંડદાવાળા નીંદણનું નિયંત્રણ કરવા ક્વીઝાલોફોપ-ઇથાઈલ 5% EC ૩૭.૫-૫૦ ૮૫૦-૧૦૦૦ વાવેતરના ૧૫-૨૦ દિવસે ફક્ત ઘાસવર્ગના નીંદણનું અસરકારક નિયંત્રણ કરવા પ્રોપાક્વીઝાફોપ (૨.૫%) + ઈમાઝેથાપીર (૩.૭૫%) w/w ME ૫૦ + ૭૫ ૨૦૦૦ વાવેતરના ૧૫-૨૦ દિવસે મોટાભાગના ઘાસવર્ગ અને કેટલાક પહોળા પાંડદાવાળા નીંદણનું નિયંત્રણ કરવા ફ્લ્યુઆઝીફોપ-પીg-બ્યુટાઇલ (૧૧.૧%) w/w + ફોમેસાફેન (૧૧.૧%) w/w SL ૨૫૦ ૧૦૦૦ વાવેતરના ૧૫-૨૦ દિવસે મોટાભાગના ઘાસવર્ગ અને કેટલાક પહોળા પાંડદાવાળા નીંદણનું નિયંત્રણ કરવા સોડીયમ એસીફ્લુઓરફેન ૧૬.૫% + ક્લોડીનાફોપ પ્રોપારજીલ ૮% EC ૮૦ + ૧૬૫ ૧૦૦૦ વાવેતરના ૧૫-૨૦ દિવસે મોટાભાગના ઘાસવર્ગ અને કેટલાક પહોળા પાંડદાવાળા નીંદણનું નિયંત્રણ કરવા આવી જ નિંદામણ નાશક દવાઓની માહિતી તમે ક્યાં પાક નું મેળવવા માંગો છો અમને નીચે કોમેન્ટ કરી જાણ કરશો. સંદર્ભ : એગ્રોસ્ટાર એગ્રોનોમી સેન્ટર ઓફ એક્સીલેન્સ. આપેલ માહિતી ને લાઈક કરી અન્ય મિત્રો ને શેર કરો.
19
11