AgroStar
બધા પાક
કૃષિ જ્ઞાન
કૃષિ ચર્ચા
એગ્રી દુકાન
સોયાબીનમાં પાન ખાનાર ઈયળ નો ઉપદ્રવ રોકો !
એગ્રી ડૉક્ટર સલાહએગ્રોસ્ટાર એગ્રોનોમી સેન્ટર ઓફ એક્સિલેન્સ
સોયાબીનમાં પાન ખાનાર ઈયળ નો ઉપદ્રવ રોકો !
વિવિધ જાતની ઇયળો સોયાબીનના પાન ઉપર કાણાં પાડીને નુકસાન કરતી હોય છે. જો દવા છાંટવામાં ઢીલાસ રાખવામાં આવે તો છોડને પાન વિનાનો બનાવી દેતી હોય છે. મોડી કરેલ વાવણીમાં આ ઇયળોનો ઉપદ્રવ વધારે રહેતો હોય છે. આવી ઇયળોના નિયંત્રણ માટે ફ્લુબેન્ડીએમાઇડ ૨૦ ડબલ્યુજી ૫ ગ્રામ અથવા ક્લોરાન્ટ્રાનીલીપ્રોલ ૧૮.૫ એસસી ૩ મિલિ અથવા ક્લોરાન્ટ્રાનીલિપ્રોલ ૯.૩૦% + લેમડા સાયહેલોથ્રિન ૪.૬૦% ઝેડસી ૪ મિલિ અથવા થાયામેથોક્ષામ ૧૨.૬૦% + લેમબ્ડા સાયહેલોથ્રિન ૯.૫૦% ઝેડસી ૪ મિલિ પ્રતિ ૧૦ લી પાણી પ્રમાણે છંટકાવ કરવો. 👉 એગ્રોસ્ટાર કૃષિ જ્ઞાન ને ફોલો કરવા માટે ulink://android.agrostar.in/publicProfile?userId=558020 ક્લિક કરો. સંદર્ભ : એગ્રોસ્ટાર એગ્રોનોમી સેન્ટર ઓફ એક્સીલેન્સ. આપેલ માહિતી ને લાઈક 👍કરી, કોમેન્ટ કરી વધુ ને વધુ મિત્રો ને શેર કરો.
5
1