AgroStar
બધા પાક
કૃષિ જ્ઞાન
કૃષિ ચર્ચા
એગ્રી દુકાન
સાવ સસ્તા માં મળશે LPG સિલિન્ડર, 31 મે સુધી જ.......!
સમાચારઝી ન્યુઝ
સાવ સસ્તા માં મળશે LPG સિલિન્ડર, 31 મે સુધી જ.......!
👉 રસોઈ ગેસની કિંમત 809 રૂપિયા પ્રતિ સિલિન્ડરની આસપાસ છે. તમે પેટ્રોલ-ડીઝલની કિંમતો પર છૂટ મેળવી શકતા નથી કારણ કે તે તેલ કંપનીઓના હવાલે છે, પરંતુ તમે એલપીજી એટલે કે રસોઈ ગેસ સિલિન્ડર પર ભારે છૂટ મેળવી શકો છો. તે પણ 800 રૂપિયા સુધી. 800 રૂપિયા સુધીની છૂટૃ! 👉 Paytm એ આ મહિને એલપીજી બુકિંગ અને પેમેન્ટ પર પોતાના ગ્રાહકો માટે બમ્પર ઓફર શરૂ કરી છે. આ ઓફર હેઠળ ગ્રાહકને 809 રૂપિયામાં મળનાર ગેસ સિલિન્ડર માત્ર 9 રૂપિયામાં મળી શકે છે. આ કેશબેક ઓફર હેઠળ જો કોઈ ગ્રાહક પ્રથમવાર એપ દ્વારા ગેસ સિલન્ડર બુક કરશે તો તેને 800 રૂપિયા સુધીનું કેશબેક મળી શકે છે. 31 મે સુધી છે ઓફર 👉 તમે પણ પેટીએમની આ ઓફરનો ફાયદો ઉઠાવવા ઈચ્છો છો તો તમારી પાસે 31 મે 2021 સુધી તક છે. આ ઓફર માત્ર તે યૂઝર્સ માટે છે જે પેટીએમ પર પ્રથમવાર એલજીપી બુક કરાવી રહ્યાં છે. જ્યારે તમે એલપીજી સિલિન્ડરનું બુકિંગ કરાવી પેમેન્ટ પેટીએમથી કરશો તો તમને એક સ્ક્રેચ કાર્ડ મળશે, જેની કેશબેક વેલ્યૂ 800 રૂપિયા હશે. આ ઓફર ઓટોમેટિક એલપીજી સિલિન્ડર બુકિંગ પર એપ્લાય થઈ જશે. આ ઓફર મિનિમમ 500 રૂપિયાના પેમેન્ટ પર લાગૂ પડશે. કેશબેક માટે તમારે સ્ક્રેચ કાર્ડ ખોલવુ પડશે, જે બિલ પેમેન્ટ બાદ તમને મળશે. કેશબેકની રકમ 10 રૂપિયાથી લઈને 800 રૂપિયા સુધી હોઈ શકે છે. આ સ્ક્રેચ કાર્ડનો ઉપયોગ સાત દિવસની અંદર કરવો પડશે. આ રીતે કરો બુકિંગ 👉 આ ઓફરનો લાભ ઉઠાવવા ઈચ્છો છો તો સૌથી પહેલા તમારા મોબાઇલમાં પેટીએમ એપ ડાઉનલોડ કરવી પડશે. 👉 ત્યારબાદ પોતાના એલપીજી સિલિન્ડરનું બુકિંગ કરવું પડશે. 👉 તે માટે પેટીએણ એપમાં Show more પર જઈને ક્લિક કરો 👉 હવે Recharge and Pay Bills પર ક્લિક કરો. 👉 ત્યારબાદ તમને book a cylinder નો વિકલ્પ જોવા મળશે. 👉 અહીં જઈને તમારે તમારા ગેસ પ્રોવાઇડરને સિલેક્ટ કરવો પડશે. 👉 બુકિંગ પહેલા FIRSTLPG નો પ્રોમો કોડ નાખવો પડશે. 👉 બુકિંગના 24 કલાકની અંદર તમને કેશબેક સ્ક્રેચ કાર્ડ મળી જશે. 👉 આ સ્ક્રેચ કાર્ડનો સાત દિવસની અંદર ઉપયોગ કરી લેવો પડશે. 👉 એગ્રોસ્ટાર કૃષિ જ્ઞાન ને ફોલો કરવા માટે ulink://android.agrostar.in/publicProfile?userId=558020 ક્લિક કરો. 👉 સંદર્ભ : ઝી ન્યુઝ. આપેલ માહિતી ને લાઈક 👍કરી વધુ ને વધુ શેર કરો સાથે આ માહિતી કેવી લાગી નીચે કોમેન્ટ કરી જાણ કરશો.
20
14
અન્ય લેખો