ગુરુ જ્ઞાનએગ્રોસ્ટાર ઇન્ડિયા
શું તમે ઉત્તમ બીજની તલાશમાં છો?
🙏નમસ્કાર ખેડૂતભાઈઓ,આજના વિડીયો દ્રારા આપને જાણીશું એગ્રોસ્ટાર ક્વાલીટી એનાલીસીસ લેબ (AQUAL)વિશે.જેમાંથી પસાર થાય છે બીજ અને ચકાસવામાં આવે છે ત્યાં ગુણવતા.તો જાણો વધુ માહિતી વિડીયો દ્રારા.
સંદર્ભ :- એગ્રોસ્ટાર ઇન્ડિયા
આપેલ માહિતી ને લાઈક 👍 કરી વધુ ને વધુ ખેડૂત મિત્રોને ને શેર કરો.