AgroStar
બધા પાક
કૃષિ જ્ઞાન
કૃષિ ચર્ચા
એગ્રી દુકાન
સલાહકાર લેખએગ્રોસ્ટાર ઇન્ડિયા
શરૂઆત થી જ મુંડા નું કરો નિયંત્રણ ઉત્પાદન મેળવો શાનદાર !
મગફળી પાક નો સૌથી મોટો દુશ્મન એટલે કે મુંડા જેને આપણે સફેદ ઘેણ/ડોળ થી ઓળખીયે છીએ. આ જીવાત થી પાક ને વ્યાપક નુકશાન થાય છે, એવામાં જરૂરી છે અસરકારક નિયંત્રણ. તો ચાલો આ અસરકારક નિયંત્રણ ની નાના માં નાની થી મોટામાં મોટી માહિતી જાણીયે અને અન્ય મિત્રો ને શેર કરીયે. 👉 એગ્રોસ્ટાર કૃષિ જ્ઞાન ને ફોલો કરવા માટે ulink://android.agrostar.in/publicProfile?userId=558020 ક્લિક કરો. સંદર્ભ : એગ્રોસ્ટાર ઇન્ડિયા, આપેલ માહિતી ને લાઈક 👍કરી વધુ ને વધુ શેર કરી અન્ય મિત્રો ને માહિતીગાર કરો.
18
3
અન્ય લેખો