AgroStar
બધા પાક
કૃષિ જ્ઞાન
કૃષિ ચર્ચા
એગ્રી દુકાન
સ્માર્ટ ખેતીV. K. Packwell India
વી.કે. રેઇન પાઇપ નો સાથ, 'વરસાદ' લાવો મન ફાવે ત્યારે !
📢 ખેડૂતો માટે આજે એક એવો પ્રોડક્ટ લઇ ને અમે આવ્યા છીએ જેનાથી તમે ખેતર માં ઓછા ખર્ચમાં ઓછા સમયમાં અને ઝડપી પિયત કરી શકો છો અને આ ફક્ત એક પિયત નહીં પણ વરસાદ રૂપી હવામાનો ઓક્સિજન જમીનને પણ આપે છે એટલે પાક પણ સારો અને ઉત્પાદન પણ સારું, તો કઈ છે આ પ્રોડક્ટ? કેવી રીતે કરે છે કામ? કેવી રીતે ખેડૂતો માટે ઉપયોગી છે તમામ માહિતી જાણીયે આ ખાસ વિડીયોમાં અને શેર કરીયે અન્ય મિત્રોને પણ. સંદર્ભ : V. K. Packwell India. આપેલ માહિતી ને લાઈક 👍કરી વધુ ને વધુ શેર કરી અન્ય મિત્રો ને માહિતીગાર કરો.
9
8