AgroStar
બધા પાક
કૃષિ જ્ઞાન
કૃષિ ચર્ચા
એગ્રી દુકાન
વિશ્વકપની કેટલીક જાણી અજાણી વાતો !
રમૂજીએગ્રોસ્ટાર એગ્રોનોમી સેન્ટર ઓફ એક્સિલેન્સ
વિશ્વકપની કેટલીક જાણી અજાણી વાતો !
🏏 વિશ્વકપની શરૂઆત 1975 માં થઈ હતી. પ્રથમ વર્લ્ડ કપમાં આઠ ટીમો વચ્ચે કુલ 15 મેચ રમાઈ હતી. 🏏 ભારતે 1983 ના વર્લ્ડ કપની ફાઇનલ જીતીને વેસ્ટ ઇન્ડીઝની સતત વર્લ્ડ કપ જીતવાના સિલસિલો સમાપ્ત કર્યો હતો. 🏏 2003 અને 2007 ના વર્લ્ડ કપ દરમિયાન ઓસ્ટ્રેલિયા એક પણ મેચ હાર્યું ન હતું. 🏏 1992 ના વર્લ્ડ કપમાં બોલનો રંગ લાલથી બદલી સફેદ કરવામાં આવ્યો હતો. 🏏 2011 ના વર્લ્ડ કપમાં યુવરાજ સિંહે સતત ચાર મેચમાં 'મેન ઓફ ધ મેચ' ખિતાબ જીત્યો હતો. 👉 એગ્રોસ્ટાર કૃષિ જ્ઞાન ને ફોલો કરવા માટે ulink://android.agrostar.in/publicProfile?userId=558020 ક્લિક કરો. સંદર્ભ : એગ્રોસ્ટાર એગ્રોનોમી સેન્ટર ઓફ એક્સીલેન્સ. આપેલ માહિતી ને લાઈક 👍કરી વધુ ને વધુ શેર કરી અન્ય મિત્રો ને માહિતીગાર કરો.
10
4
અન્ય લેખો