AgroStar
બધા પાક
કૃષિ જ્ઞાન
કૃષિ ચર્ચા
એગ્રી દુકાન
કૃષિ વાર્તાTotal Mahiti
રેશનકાર્ડ ધારકો માટે ખુશખબર ! ફાળવ્યા ₹287 કરોડ !
સરકાર રેશનકાર્ડ ધારકો માટે મહિને -ને -મહિને સસ્તા ડરે અનાજ વિતરણ કરતી હોય છે. તો આવનાર મહિના માટે સરકારે જે મિત્રો રેશનકાર્ડ ધરાવે છે તેમના માટે ખાસ બની રહેશે. શું -શું મળશે આવનાર મહિને અને કેટલી કિંમત માં જાણીયે સંપૂર્ણ માહિતી આ વિડીયો માં અને તમે પણ જો રેશનકાર્ડ ધરાવો છો તો જરૂર થી લાભ મેળવો.સંદર્ભ : Total mahiti, આપેલ માહિતી ને લાઈક 👍કરી વધુ ને વધુ શેર કરી અન્ય મિત્રો ને માહિતીગાર કરો.
75
22
અન્ય લેખો