AgroStar
બધા પાક
કૃષિ જ્ઞાન
કૃષિ ચર્ચા
એગ્રી દુકાન
રીંગણમાં સફેદમાખીનો ઉપદ્રવ દેખાય છે? હોય તો કરો આ છંટકાવ !
એગ્રી ડૉક્ટર સલાહએગ્રોસ્ટાર ઇન્ડિયા
રીંગણમાં સફેદમાખીનો ઉપદ્રવ દેખાય છે? હોય તો કરો આ છંટકાવ !
આપે કરેલ રીંગણમાં ૪-૫ વિણી પછી સફેદમાખીનો ઉપદ્રવ વધતો જણાશે. ખરીફ રીંગણ કરતા ઉનાળામાં કરેલ પાકમાં આ જીવાતનો ઉપદ્રવ વધારે રહેતો હોય છે. આ ઋતુમાં જેમ તાપમાન વધે તેમ સફેદમાખીનો ઉપદ્રવ પણ વધતો હોય છે. ઉપદ્રવ જણાતા ડાયફેન્થ્યુરોન ૫૦ વેપા ૧૦ ગ્રામ અથવા થાયમેથોક્ષામ ૨૫ ડબલ્યુજી ૪ ગ્રામ પ્રતિ ૧૦ લી પાણી પ્રમાણે છંટકાવ કરવો. સંદર્ભ : એગ્રોસ્ટાર ઇન્ડિયા. આપેલ માહિતી ને લાઈક 👍કરી, કોમેન્ટ કરી વધુ ને વધુ મિત્રો ને શેર કરો.
21
6