AgroStar
બધા પાક
કૃષિ જ્ઞાન
કૃષિ ચર્ચા
એગ્રી દુકાન
હવામાન ની જાણકારી એગ્રોસ્ટાર ઇન્ડિયા
મોસમ થયું બેમાન, આતો આવ્યું માવઠું !
ગુજરાત માં આવનાર દિવસો માં કમોસમી વરસાદ નો માહોલ સર્જાઈ શકે છે, આવા સમયમાં ખેડૂતો એ જાણવું જરૂરી છે કે ક્યાં વિસ્તાર માં અને કઈ તારીખ ની કમોસમી વરસાદ ની આગાહી છે અને હિમ થી બચાવવા માટે ક્યાં-ક્યાં પગલાં ભરી શકાય છે જાણીયે આ ખાસ મૌસમ સમાચાર વિડીયો માં....!! સંદર્ભ : એગ્રોસ્ટાર ઇન્ડિયા, આપેલ માહિતી ને લાઈક 👍કરી વધુ ને વધુ શેર કરી અન્ય મિત્રો ને માહિતીગાર કરો.
99
17
અન્ય લેખો